લિમ્બો (પ્રોગ્રામિંગ ભાષા)
દેખાવ
| પ્રોગ્રામિંગ પેરાડિગમ | કોન્કરન્ટ |
|---|---|
| શરૂઆત | ૧૯૯૫ |
| બનાવનાર | સીન ડોર્વડ , ફિલ વિન્ટરબોટમ , રોબ પાઇક |
| ડેવલપર | બેલ પ્રયોગશાળા/વાઇટા ન્યુઓવા હોલ્ડિંગ |
| પ્રકાર | મજબૂત |
| પ્રોગ્રામીંગ ભાષાઓનું અમલીકરણ | ડિસ વર્ચ્યુઅલ મશીન |
| દ્વારા પ્રભાવિત | C, પાસ્કલ,CSP |
| પ્રભાવિત | ગો, રસ્ટ,સ્ટેકલેસ પાયથોન |
| કોમ્પ્યુટીંગ પ્લેટફોર્મ | ઇન્ફર્નો |
| લાયસન્સ | ઓપન સોર્સ |
| વેબસાઇટ | www |
લિમ્બો એક પ્રોગ્રામિંગ ભાષા છે જે ડિસ્ટ્રિબ્યુટેડ સિસ્ટમો અને ઇન્ફર્નો ઓપરેટિંગ સિસ્ટમ માટે એપ્લિકેશન્સ લખવા માટે ઉપયોગી છે.તેની રચના સીન ડોર્વડ , ફિલ વિન્ટરબોટમ , રોબ પાઇક એ કરી હતી.
લિમ્બો કમ્પાઇલર આર્કિટેક્ચર સ્વાધીન ઑબ્જેક્ટ કોડ પેદા કરે છે અને પછી ડિસ વર્ચ્યુઅલ મશીન દ્વારા અર્થઘટન કરવામાં આવે છે.તેથી લિમ્બો એપ્લિકેશન્સ પોર્ટેબલ છે અને કોઇ પણ ઇન્ફર્નો પ્લેટફોર્મ પર ચાલી શકે છે.
ભાષાના લક્ષણો
[ફેરફાર કરો]ઉદાહરણો
[ફેરફાર કરો]લિમ્બો ada-સ્ટાઇલ પરિભાષાઓનો ઉપયોગ કરે છે, જેમ કે :
name := type value;
name0,name1 : type = value;
name2,name3 : type;
name2 = value;
હેલો વર્લ્ડ
[ફેરફાર કરો] implement Command;
include "sys.m";
sys: Sys;
include "draw.m";
include "sh.m";
init(nil: ref Draw->Context, nil: list of string)
{
sys = load Sys Sys->PATH;
sys->print("Hello World!\n");
}
આ પણ જુઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- Vita Nuova page on Limbo સંગ્રહિત ૨૦૨૦-૧૧-૦૯ ના રોજ વેબેક મશિન
- A Descent into Limbo by Brian Kernighan
- The Limbo Programming Language by Dennis M. Ritchie and Addendum by Vita Nuova.
- Inferno Programming with Limbo સંગ્રહિત ૨૦૦૮-૧૦-૧૧ ના રોજ વેબેક મશિન by Phillip Stanley-Marbell
- Threaded programming in the Bell Labs CSP style