કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
    • ખાનગી રીતે મેસેજ મોકલોકનેક્ટ થયેલા રહોગ્રૂપમાં કનેક્ટ થાઓસ્વયંને અભિવ્યક્ત કરોડિઝાઇન દ્વારા સુરક્ષિતતમારી રોજબરોજની બાબતોને શેર કરોચેનલને ફોલો કરો Meta AI વડે વધુ કરો
  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2025 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • ખાનગી રીતે મેસેજ મોકલો

      એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન અને પ્રાઇવસીનાં નિયંત્રણો.

    • કનેક્ટ થયેલા રહો

      વિશ્વભરમાં મફત*માં મેસેજ અને કૉલ કરવાની સુવિધા.

    • ગ્રૂપમાં કનેક્ટ થાઓ

      ગ્રૂપ મેસેજિંગ સરળ બન્યું છે.

    • સ્વયંને અભિવ્યક્ત કરો

      સ્ટિકર, વોઇસ, GIF વગેરેની મદદથી તે કહો.

    • ડિઝાઇન દ્વારા સુરક્ષિત

      સુરક્ષિત રહેવામાં તમારી મદદ કરવા માટે સંરક્ષણનાં સ્તરો.

    • તમારી રોજબરોજની બાબતોને શેર કરો

      સ્ટેટસ પર ફોટા, વીડિયો, વોઇસ નોંધ શેર કરો.

    • ચેનલને ફોલો કરો

      તમે જેની કાળજી કરતા હો તેવા વિષયો અંગે અપડેટ થયેલા રહો.

    • Meta AI
      વડે વધુ કરો

      કંઈ પણ બાબતે મદદ મેળવો.

  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ઍપ
લોગ ઇન કરોડાઉનલોડ કરો

ડિઝાઇન દ્વારા સુરક્ષિત

તમને સુરક્ષિત રાખવા માટે, અમે વિશ્વમાં શ્રેષ્ઠ એવી સુરક્ષાની સાથે મેસેજ અને કૉલ કરવાના અનુભવની રચના કરી છે, નિયંત્રણ તમારી પાસે રહે તે માટે નવીન ટૂલ બનાવ્યાં છે અને તમને જરૂર હોય ત્યારે તમને સપોર્ટ આપવા માટે અમે હાજર છીએ.

'મમ્મી, આ રહી તમારા માટે સલામતી સંબંધી થોડી ટિપ્સ' એમ વાંચતું WhatsApp પરનું ટેક્સ્ટ બબલ
WhatsAppમાં સલામતી અંગેની ટિપ્સને વાંચતા pdf જોડાણનો સ્ક્રીનશોટ
WhatsAppમાં સલામતી અંગેની ટિપ્સને વાંચતા pdf જોડાણનો સ્ક્રીનશોટ
WhatsAppમાં સલામતી અંગેની ટિપ્સને વાંચતા pdf જોડાણનો સ્ક્રીનશોટ
હાથથી દિલ બનાવેલા ઇમોજી અને પ્રતિક્રિયાઓની સાથે મજા કરો અને સલામત રહો એમ વાંચતું WhatsApp ટેક્સ્ટનું બબલ
હાથથી દિલ બનાવેલા ઇમોજી અને પ્રતિક્રિયાઓની સાથે મજા કરો અને સલામત રહો એમ વાંચતું WhatsApp ટેક્સ્ટનું બબલ
હાથથી દિલ બનાવેલા ઇમોજી અને પ્રતિક્રિયાઓની સાથે મજા કરો અને સલામત રહો એમ વાંચતું WhatsApp ટેક્સ્ટનું બબલ
WhatsAppમાં અભિવ્યક્તિઓની સુવિધાઓને બતાવતું દિલરૂપી આંખોવાળું સ્મિત કરતું ઇમોજી
WhatsAppમાં અભિવ્યક્તિઓની સુવિધાઓને બતાવતું દિલરૂપી આંખોવાળું સ્મિત કરતું ઇમોજી
માતા અને પુત્રી સ્મિત કરીને દર્શાવી રહ્યા છે કે તેઓ WhatsApp પર કનેક્ટ થઈ શકતા હોવાથી ખુશ છે

સુરક્ષાના બિલ્ટ-ઇન સ્તરો તમને કુટુંબીજનો અને મિત્રો સાથે કનેક્ટ થવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે મનની શાંતિ આપે છે.

ડિફોલ્ટ પ્રાઇવસી

કોઈ પણ તમારા ફોન નંબરને શોધી શકશે નહીં અથવા તમારા વ્યક્તિગત મેસેજને વાંચી શકશે નહીં.

આપમેળે
સ્પામની શોધ

અમે મોટા ભાગના સ્પામ અને સ્પામ એકાઉન્ટ તમારા સુધી પહોંચી શકે તેની પણ પહેલાં અથવા કોઈ પણ તેની જાણ કરે તે પહેલાં તેમને પકડી પાડીએ છીએ અને દૂર કરીએ છીએ.

સક્રિય
સુરક્ષા એલર્ટ

જો અમને તમારા એકાઉન્ટને કબજે લઈ લેવાના કોઈ પણ શંકાસ્પદ અથવા અનધિકૃત પ્રયાસો મળી આવે છે તો અમે તરત જ તમારી ઓળખની ખાતરી કરાવવા માટે તમને કહીએ છીએ.

તમારા અનુભવનું નિયંત્રણ હાથમાં લો

હેકર અને કૌભાંડકારીઓને તમારા એકાઉન્ટ અને ડેટાની ચોરી કરવાથી અટકાવવા માટે રહેલાં અમારાં રક્ષણનાં એકથી વધુ સ્તરો સાથે સલામત અને સુરક્ષિત રહેવામાં તમારી મદદ કરવા માટેનાં આ સરળ પગલાંને તપાસી જુઓ.

 whatsapp એકાઉન્ટને સુરક્ષિત કરવા માટે પિન સેટઅપ વડે બે વાર ખાતરીની સુવિધાને ચાલુ કરવાનું ઉદાહરણ

બે વાર ખાતરીની સુવિધા ચાલુ કરો

એક ગુપ્ત પિન સેટ અપ કરો અને કોઈને તમારા એકાઉન્ટની ચોરી કરવાથી અટકાવવા માટે એ પિનને ક્યારેય કોઈની સાથે શેર કરશો નહિ.

વધુ જાણો
સત્તાવાર ઍપ મારફતે whatsapp પર વીડિયો કૉલિંગની સુવિધાનું ઉદાહરણ

હંમેશાં સત્તાવાર WhatsAppનો ઉપયોગ કરો

WhatsAppનાં નકલી વર્ઝનનો ઉપયોગ કરવાથી તમારા એકાઉન્ટ અને ડેટા પ્રત્યે પ્રાઇવસી અને સુરક્ષાનાં ગંભીર જોખમો ઊભાં થાય છે.

વધુ જાણો
તમને કોણ ગ્રૂપમાં ઉમેરી શકે તે બતાવતી whatsapp પરની ગ્રૂપ સુવિધાનું ઉદાહરણ

તમારાં ગ્રૂપને સુરક્ષિત રાખો

તમને ગ્રૂપમાં કોણ ઉમેરી શકે અને તમારાં ગ્રૂપમાં કોણ જોડાઈ શકે તે નિયંત્રિત કરો અને જરૂર હોય ત્યારે સભ્યો કે મેસેજને દૂર કરો.

વધુ જાણો
તમારી પ્રાઇવસી અને સુરક્ષાનું રક્ષણ કરવા માટેની whatsapp પરની પિન કોપિ કરવા અને જાણ કરવાની સુવિધાઓનું ઉદાહરણ

કૌભાંડોને પારખતાં શીખો

સામાન્ય કૌભાંડો અંગે તથા તમે પોતાનું અને તમારા પ્રિયજનોનું રક્ષણ કરવા લઈ શકો તે એક્શન વિશે જાણો.

વધુ જાણો

અમે નવાં જોખમોને અગાઉથી ધારી લઈએ છીએ અને તે પ્રમાણે અનુકૂળ થઈએ છીએ તથા તમને જરૂર હોય ત્યારે તમને સપોર્ટ કરવા માટેનાં ટૂલ તમને પૂરાં પાડીએ છીએ.

સુરક્ષિત whatsapp અનુભવ જાળવવા માટે સમસ્યારૂપ સંપર્ક અથવા મેસેજની જાણ કરી રહેલા યુઝર

સમસ્યારૂપ વર્તનની જાણ કરો

મેસેજ, લોકો અથવા બિઝનેસની જાણ કરવાથી અમને દરેક માટે WhatsAppને સુરક્ષિત રાખવામાં મદદ મળે છે. ચિંતા ન કરશો, અમે મોકલનારને તે અંગે જણાવીશું નહિ.

વધુ જાણો

અનિચ્છિત નંબર/વ્યક્તિ સાથેનો સંપર્ક તોડો

તમે જેમની સાથે ચેટ કરવા માંગતા ન હો તેવી કોઈ વ્યક્તિ તમને મેસેજ મોકલી રહી હોય, તો બસ તેમની સાથે સંપર્ક તોડો અને ત્યારબાદ તેમના મેસેજ કે કૉલ તમને ન મળે તેની અમે ખાતરી કરીશું.

વધુ જાણો
મેસેજ અથવા કૉલ મેળવવાનું બંધ કરવા માટે whatsapp પર અનિચ્છિત વ્યક્તિ/નંબર સાથે સંપર્ક તોડી રહેલા યુઝરનું ઉદાહરણ
એક્સેસ ફરીથી મેળવવા સુરક્ષિત પગલાં વડે પોતાના whatsapp એકાઉન્ટને રિકવર કરી રહેલા યુઝરનું ઉદાહરણ

તમારા એકાઉન્ટને રિકવર કરો

જો તમે તમારા એકાઉન્ટની એક્સેસ ગુમાવી દીધી છે, તો તમારા ફોન નંબરને ફરીથી રજિસ્ટર કરો. ભૂતકાળની વાતચીતો તમારા ફોન પર સુરક્ષિત હોય છે અને તમારા એકાઉન્ટને એક્સેસ કરવાનો પ્રયાસ કરી રહેલી કોઈ પણ વ્યક્તિ દ્વારા વાંચી શકાતી નથી.

વધુ જાણો

વધુ મદદની જરૂર છે?

વારંવાર પૂછાતા તમામ પ્રશ્નોને જુઓ
હું WhatsApp પર કેવી રીતે સુરક્ષિત રહું?
હું WhatsAppનો ઉપયોગ જવાબદારીપૂર્વક કેવી રીતે કરું?
હું મારા WhatsApp એકાઉન્ટની સુરક્ષા કેવી રીતે કરું?
WhatsApp ખોટી માહિતીનો સામનો કેવી રીતે કરે છે?
WhatsApp ચૂંટણીઓ દરમિયાન ખોટા ઉપયોગ/દુર્વ્યવહારને કેવી રીતે અટકાવે છે?
મને કેવી રીતે ખબર પડશે કે હું WhatsApp પર બિઝનેસ એકાઉન્ટ સાથે ચેટ કરું છું કે નહિ?
વારંવાર પૂછાતા તમામ પ્રશ્નોને જુઓ
ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો
અમે શું કરીએ છીએ
સુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે
અમે કોણ છીએ
અમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી
WhatsAppનો ઉપયોગ કરો
AndroidiPhoneMac/PCWhatsApp વેબ
મદદની જરૂર છે?
અમારો સંપર્ક કરોમદદ કેન્દ્રઍપસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2025 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ